અભિનંદન:શિક્ષકદિન નિમિતે મુદરડા પગાર કેન્દ્ર શાળાના શિક્ષકને એવોર્ડ

આંબલિયાસણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુદરડા પગાર કેન્દ્ર શાળાના શિક્ષક તેમજ હરીપુરાના વતની પટેલ મુકેશભાઇ રણછોડદાસને શિક્ષકદિન નિમિતે મહેસાણાનાં કમળાબા હોલ ખાતે યોજાયેલા એવોર્ડ સમારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાતાં ગામ, શાળા તેમજ સમાજનું ગૌરવ વધારતા તેઓને અભિનંદન પાઠવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...