તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી:હરીપુરા(એંદલા) ગામે ફોનકરવા બાબતે હુમલો, 4 સામે ફરિયાદ

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બહુચરાજીના હરીપુરા (એંદલા) ગામના આદજી ઉદેસંગ ઠાકોર તથા તેમના પરિવાર સાથે ગામના મણાજી જકસીજી ઠાકોર સહિતે છોકરાઓને મેસેજ કરવા બાબતે બોલાચલી કરી લાકડી,ધોકાથી હુમલો કર્યો હતો.જેમાં બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.હુમલો કરી મારી નાખવાની ધમકી આપનાર મણાજી જકસીજી ઠાકોર, બાલુજી અમરતજી ઠાકોર,રવાજી પોપટજી ઠાકોર અને રમેશજી શંકાજી ઠાકોર સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો