તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મહેસાણામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 88 કેસ નોંધાયા

મહેસાણા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 571

મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 88 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 571 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં મહેસાણા શહેર અને તાલુકા માં 43, ઊંઝા 3, વિસનગર શહેર અને ગ્રામ્ય માં 28 , કડી સહેર અને ગ્રામ્ય 3, વિજાપુર 8, બેચરાજી 1, સતલાસણા 2 કેસ નોંધાયા છે.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 32 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો