તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખારી નદીમાં ફરી જળચળ વનસ્પતિ ઊગી નીકળી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરના સાંઇબાબા મંદિર પાસેથી પસાર થતી ખારી નદીની સફાઇ માટે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ 4 દિવસની જહેમત બાદ નદીમાં ઉગેલી જળચળ વનસ્પતિને દૂર કરાઇ હતી. જેને લઇ નદીનું પાણી સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું.

પરંતુ આ કામગીરી પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ખારી નદીના જે ભાગમાં સફાઇ કરાઇ હતી ત્યાં ફરીવાર વનસ્પતિ ઉગી નીકળતાં જૈસે થેની સ્થિતિ સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો