તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિમાન્ડ મંજૂર:કડીના 6 હિસ્ટ્રીશીટરોના 10 દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી પોલીસે નોંધેલા ગુજસીટોક કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓને શનિવારે અમદાવાદ સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે તમામના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણાના કડીમાં 6 ગુનેગારો સામે પોલીસે ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી. એસઓજી પોલીસે શનિવારે અમદાવાદ સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી તપાસના કામે 20 દિવસના રિમાન્ડની માંગણી કરતાં 15 મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં ગેરકાયદે મંડળી બનાવી સંયુક્ત પ્રવૃતિ કરીને મેળવેલા નાણાંનું આરોપીઓએ નાણાંના રોકાણ સહિત સાગરિતોની તપાસના મુદ્દા રજૂ કરતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો