તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:મહેસાણા જિલ્લામાં વધુ 14 સેમ્પલ લેવાયાં

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડીમાં જે કોરોના પોઝિટિવ ૩ દર્દી આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહિત કુલ 14 વ્યક્તિના મંગળવારે સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા. હાલમાં મહેસાણા સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં 13, ગાંધીનગરમાં 1 અને વડનગરમાં 2 મળી કુલ 16 પોઝિટિવ એક્ટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો