ગૌરવ:મહેસાણાના અમીત જાની અમેરિકાના સાંસદ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મહેસાણાના 28 વર્ષીય અમીત જાની સાંસદ તરીકે ચૂંટાઇ આવતાં વતનમાં આનંદ છવાયો હતો. અમીતના પિતા સુરેશભાઇ વર્ષ 1997માં ધંધાર્થે અમેરિકા સ્થાયી થયા હતા,તેમની અમેરિકાના રાજકારણ ઉપર પકડ હતી. બે વર્ષ પૂર્વે સુરેશભાઇના નિધન બાદ પુત્ર અમીત રાજકારણમાં જોડાયા હતા અને તાજેતરમાં સેનેટની ચૂંટણીમાં સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...