તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભૂ બંધ:પાટણ શહેર બાદ ચાણસ્મામાં બજારો 13 દિવસ સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો

પાટણ4 દિવસ પહેલા
  • આગામી 8 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બપોરે 1 પછી સ્વયંભૂ બજારો બંધ

ચાણસ્મા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસો વધતાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે પાટણ શહેર બાદ ચાણસ્મામાં બજારો 13 દિવસ સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 8 એપ્રિલથી 20 એપ્રિલ સુધી બપોરે 1 પછી સ્વયંભૂ બજારો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં કોરોનાનો કહેર વધતા ચાણસ્મા પાલિકા અને તમામ વેપારી એસોસિએશન સંગઠન સમિતિ દ્વારા ચાણસ્મામાં બજારો 13 દિવસ સ્વયંભૂ બંદ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. તેમાં ચાણસ્મા શહેરમાં મેડિકલની જરૂરિયાત સીવાયના તમામ ધંધા રોજગાર બંદ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં કોઈ ધંધા રોજગાર ચાલુ રાખશે તો એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો