તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:મહેસાણાના અધિક કલેક્ટર પી.બી. રાઠોડ અરવલ્લીમાં, તેમની જગ્યાએ આઇ.આર.વાલા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉત્તર ગુજરાતના GAS કેડરના 8 અધિકારીઓની બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા મંગળવારે રાજ્યના જીઅેઅેસ કેડરના 79 અધિકારીઅોની બદલી કરાઇ હતી. જેમાં ઉત્તર ગુજરાતના 8 અધિકારીઅોની અન્ય જિલ્લાઅોમાં બદલી થવા પામી છે. તેની સામે મહેસાણા અારઅેસીની અરવલ્લી જિલ્લા માં બદલી થવાની સાથે ઉત્તર ગુજરાતને 4 નવા અધિકારી મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાંથી અેક પણ અધિકારીની બદલી કરાઇ નથી. તેમજ અેક પણ નવા અધિકારી મળ્યા નથી.

ઉ.ગુ.ના આ નવા અધિકારીઓ મળ્યા

નામક્યાંથીક્યાં
આઇ.આર.વાલારોડ એન્ડ ટ્રાન્સપોર્ટ, અમદાવાદ

આરએસી, મહેસાણા

વી.એમ.પ્રજાપતિના.ચૂંટણી અધિકારી, ગીર-સોમનાથ

ડીઆરડીએ, મહેસાણા

આર.આઇ.શેખડે.ડીડીઓ, નવસારીડીઆરડીએ, બ.કાં.
પી.બી.રાઠોડઆરએસી, મહેસાણા

આરએસી, અરવલ્લી

ઉ.ગુ.ના આ અધિકારીઓની બદલી થઇ

નામક્યાંથીક્યાં
એ.આઇ.સુથારના.ચૂંટણી અધિકારી, સા.કાં.

આરએસી, મહિસાગર

આર.જે.વાલવીઆરએસી, અરવલ્લીઆરએસી, તાપી
એ.જે.દેસાઇડે.ડીડીઓ, બ.કાં.રેરા, ગાંધીનગર
આર.વી.વાલાડીઆરડીએ, બ.કાં.આરએસી, અમરેલી
આઇ.કે.ચાૈહાણના.ચૂંટણી અધિકારી, અરવલ્લી

ડીઆરડીએ, અમદાવાદ

ડી.પી.ચાૈહાણડે.કલેક્ટર, સા.કાં.સેક્રેટરી, ગાંધીનગર
એ.ડી.ચાૈહાણપ્રો.ઓફિસર, દાંતા

નમર્દા વોટર સપ્લાય, વડોદરા

એ.એમ.દેસાઇડે.ડીડીઓ, સા.કાં. રજીસ્ટ્રાર,

એસ.જી.સ્પોર્ટ યુનિ., ગાંધીનગર

અન્ય સમાચારો પણ છે...