તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારુ ઝડપાયો:કડીની શાંતિ રેસિડેન્સીમાં આવેલા એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો, આરોપી ફરાર

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા જિલ્લાના કડી માંથી પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે પોલીસે સહેર માં એક ઘર માંથી રૂ 5544 વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો

કડી તાલુકા પોલીસ સ્ટાફ ના માણસો કડી શહેર માં પેટ્રોલિંગ માં જતાં એ દરમિયાન પોલીસ ને ખાનગી માહિતી મળી હતી કે દશામાંના મંદિર પાસે શાંતી રેસિડેન્સીના મકાન 1 આઇ 006 માં રહેતો ઝાલા રાજેન્દ્રસિંહ હસુભા નામનો ઈસમ પોતાના ઘરમાં ગેરકાયદેસર વિદેશી દારૂ રાખી ને વેપાર કરતો હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે હકીકત વાળી જગ્યા પર જઇ ને રેડ કરી હતી એ દરમિયાન ઘર માંથી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂ ની બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે તપાસ કરી એ દરમિયાન ઘર માંથી દારૂ વેચનાર ઈસમ પોલીસ ના આવ્યા પહેલા ફરાર થઈ ચૂક્યો હતો જેથી પોલીસે મુદ્દામાલ નો પંચનામું કરી પોલીસે રૂ 5544 નો મુદ્દામાલ પકડી પાડી ફરાર ઈસમ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો