તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરાજી:દૂધસાગર ડેરીમાં વૈભવી ગાડીઓ સહિત 11 જેટલા વાહનોની જાહેરમાં હરાજી કરાશે

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવનિયુક્ત ચેરમેન અશોક ચૌધરી સત્તા પર બેસવાની સાથે ડેરીમાં અનેક પરિવર્તન

નવનિયુક્ત ચેરમેન અશોક ચૌધરી સત્તા પર બેસવાની સાથે ડેરીમાં અનેક પરિવર્તન ધસાગર ડેરીમાં આજ દિન સુધી અનેક ઉતાર ચડાવ આવ્યા છે.

દૂધસાગર ડેરીમાં અગાઉ શાસકોએ ખરીદેલી વૈભવી ગાડીઓ સહિત 11 જેટલા વાહનો જેનો ઉપયોગ બિનજરૂરી છે. ડેરી દ્વારા તેની આગામી સમયમાં જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીના નવનિયુક્ત ચેરમેન અશોક ચૌધરી સત્તા પર બેસવાની સાથે ડેરીમાં અનેક પરિવર્તન લાવ્યા છે. તેમજ તેમના નેતૃત્વ હેઠળ નિયામક મંડળ દ્વારા અગાઉના વહીવટના એજન્ડા મુજબ દૂધસાગર ડેરીમાં અગાઉ જે શાસકોએ પોતાની સત્તામાં જે બીન જરૂરી વૈભવી ગાડીઓ ખરીદી હતી તેનું હવે જાહેર વેચાણ કરવામાં આવશે. તેમજ ગાડીઓ સાથે જોડાયેલા તમામ મોટા ખર્ચ જે ડેરી ભોગવતી હતી તે બંધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો