તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:ધરોઇથી 64 કિમી દૂર 1.9નો ભૂકંપનો હળવો આંચકો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સતલાસણાના ધરોઇથી 64 કિલોમીટર દૂર સોમવાર રાત્રે 1.42 કલાકે 1.9ની તીવ્રતાનો હળવો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાજસ્થાનના સિરોહી જિલ્લાના સેમલી ગામની સીમમાં જમીન સ્તરથી 5.5 કિલોમીટર નીચે નોંધાયું હતું. જોકે, ઓછી તીવ્રતાના આંચકો હોઇ તેને અનુભવી શકાયો ન હતો. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ બાદ ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. ઉ.ગુ.માં ગત મહિને 4 વાર ધરા ધ્રજી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો