તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમીનાર:કડી ખાતે સરકારી ઔધોગીક નીતિઓ અંગે માર્ગદર્શન સેમીનાર વર્કશોપ યોજાયો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનેક ઔધોગિકમાં ચાલતી કામગીરી વિશે માહિતી અપાઈ

મહેસાણા જિલ્લા ઉધોગ કેન્દ્ર તેમજ મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરત એલ.એલ.પી, કડીના સંયુકત ઉપક્રમે નવી ઔધોગીક પોલીસી-2020 તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ અંતર્ગત સરકારી પ્રવર્તમાન ઔધોગીક નીતિઓ અંગે માર્ગદર્શન સેમીનાર તેમજ વર્કશોપનું આયોજન મેસ્કોટ ઇન્ડસ્ટ્ર્રીયલ પાર્ક કડી ખાતે કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો.

જેમાં આ સેમીનારમાં જી.આઇ. દેસાઇ સંયુક્ત ઉધોગ કમિશનર, ડી.આર. પરમાર, સંયુક્ત ઉધોગ કમિશનર, ડી.એસ.ચાવડા, જનરલ મેનેજર, જી.ઉ.કેન્દ્ર, મહેસાણા, સંજયભાઇ (મુકેશભાઇ ) પટેલ, મેનેજીંગ ડિરેકટર, મેસ્કોટ ઇન્ફાસ્ટ્રકચર ગુજરાત એલ.એલ.પી, કડી તથા અન્ય વિભાગના અધિકારીઓ, મહેસાણા જિલ્લાના ઉધોગકારો ઉપસ્થીત રહ્યા હતા.

આ સેમીનાર અને વર્કશોપમાં ઉપસ્થિત સર્વે અધિકારી ઓએ સરકારની પ્રવર્તમાન ઔધોગીક પોલીસી, સ્ટાર્ટ અપ પોલીસી અને એસ્પોર્ટ પ્રોમોશન તથા બેંકીંગ ફાયનાન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઉધોગકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે ઉધોગકારો દ્વારા ઔધોગીક પોલીસી અંતર્ગત પ્રશ્નોત્તરી કરી સેમીનાર અને વર્કશોપ ને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો