રેડ:કડીના રાજપુરમાંથી જુગારધામ પકડાયું

નંદાસણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડની ટીમની રેડ, રાજપુરના બે મુખ્ય સૂત્રધારો ફરાર
  • રૂ.89 હજારની રોકડ, 13 મોબાઇલ સહિત રૂ.1,77,900નો મુદ્દામાલ જપ્ત, 15 સામે ગુનો

મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બુધવારે કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં ખેતરમાં બનાવેલા ઘરમાં ચાલતા જુગારધામ પર રેડ કરી જુગાર રમતાં 13 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગારનો અખાડો ચલાવતા બંને મુખ્ય સૂત્રધારો ભાગી ગયા હતા. પોલીસે રૂ.89 હજારની રોકડ સહિત રૂ.1,7 ,900નો મુદ્દામાલ જપ્ત કરી 15 શખ્સો વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.

મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે બુધવારે કડીના રાજપુર ગામે ભમ્મરીય પુરામાં સ્કોડા પાઇપ કંપની પાસે ઠાકોર કાનાજી માલાજીના ખેતરમાં બનાવેલા ઘરમાં કડીના રાજપુર ગામના કુરેશી યુસુફ હૈદરમીયા તથા કુરેશી મુસ્તુફામીયા ઉર્ફે મુસો યાકુબમીયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમી આધારે રેડ કરી 13 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે જુગાર ચલાવતા બે શખ્સો નાસી ગયા હતા. પોલીસે રૂ.89 હજાર રોકડ, રૂ.88,500ના 13 મોબાઇલ, 400 કોઇન સહિત રૂ.1,7 ,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા 13 સહિત 15 જુગારી સામે ફરિયાદ
1. કાનાજી માલાજી ઠાકોર રાજપુર
2. ઐયુબખાન ઇબ્રા ીમખાન પઠાણ રાજપુર
3. સલી ખાન ઉર્ફે પાદુ પઠાણ મહેસાણા
4. જગુજી ઉર્ફે જગુભા પોપટજી ઠાકોર મહેસાણા
5. ખાલી દખાન હમીદખાન પઠાણ સાણંદ
6. મહંમ હનીફ ઉર્ફે અનીયો યુસુફભાઇ શેખ વેજલપુર
7. મયુદ્દીન મહેબ બભાઈ મન્સૂરી વિરમગામ
8. યુનિ મિયા ઉર્ફે દિલાવર રહીમમીયા કુરેશી રાજપુર
9. સજ્જા હુસેન ઈમામુદીન સૈયદ વિજાપુર
10. કાસમ ભાઈખાન સિપાઈ અગોલ -કડી
11. અબ્દુ લકાદર જીવાભાઇ ઘાંચી રામપુરા
12. શાકી રઅલી ઉર્ફે બાબુ રસુલમીયા સૈયદ મહેસાણા
13. જાવી મિયા હમીદમીયા કુરેશી રાજપુર
14. (વોન્ટેડ) યુસુફ હૈદરમીયા કુરેશી રાજપુર

અન્ય સમાચારો પણ છે...