તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જોટાણાના બાલસાસણમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

જોટાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોટાણાના બાલસાસણમાં રવિવારેપાટીદાર ૭૨ સમાજના યુવાનો માટે એકદિવસીય ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું.જેમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો જેમાં ફાઇનલ મેચ જાકાસણ અને અમદાવાદ પશ્ચિમ વચ્ચે રમાઈ જેમાં અમદાવાદ પશ્ચિમ ઇલેવનનો વિજય થયો સમગ્ર આયોજન બાલસાસણના શિક્ષક સંજયભાઈ પટેલે કર્યું હતું.સમાજના પ્રમુખ દિનેશભાઇ પટેલ,મંત્રી ભગવાનભાઈ તેમજ અગ્રણી મનોજભાઇ પટેલે હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો