તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાંઘણજમાં તબીબની ડિગ્રી વિના પ્રેકટીસ કરતો ઊંટવૈદ્ય ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસઓજીએ રેડ કરી રૂ.4466 નો મુદ્દામાલ કબજ ે કર્યો

લાંઘણજમાં ગુરુવારે એસઓજીએ રેડ કરી તબીબી ડિગ્રી ન હોવા છતાં પ્રેકટીસ કરતાં નાયી રાજેશ ગોવિંદભાઈનેે ઝડપી લઈ તેની પાસેથી રૂ.4466 નો દવાનો સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

એસઓજી પીઆઈ એ.એમ.વાળાને બાતમી મળી હતી કે લાંઘણજમાં નાયી રાજેશભાઈ ગોવિંદભાઈ (મૂળ રહે.છત્રાલ , હાલ રહે.વાણીયાવાસ,લાંઘણજ )પાસે તબીબી ડિગ્રી ન હોવા છતાં લોકોને એલોપેથી દવાઓ આપી આરોગ્ય સાથે ચેડાં કરે છે.

આથી તેઓએ સ્ટાફ સાથે પીએસઆઈ એ.યુ.રોઝ,એએસઆઈ મનોહર સિંહ, કૃષ્ણકાંત સહિત સ્ટાફ રેડ કરી રાજેશને પ્રેકટીસ કરતો ઝડપી લીધો હતો. પોલીસે દવાખાનામાંથી દવાઓ સહિત 4466 નો મુદ્દામાલ કબજે લઈ રાજેશ સામે કલક419 તેમજ ધી ગુજરાત રજિસ્ટર પ્રેકટીશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો