કોરોના મહામારી:ઊંઝામાં 7 વર્ષનો બાળક, મહેસાણામાં 12 વર્ષની બાળકી કોરોના સંક્રમિત થઇ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 48 દર્દી સાજા થતાં રજા અપાઇ, 391 સારવાર હેઠળ, નવા 28 કેસ

મહેસાણા અને ઊંઝા શહેરમાં 7-7 મળી જિલ્લામાં રવિવારે 28 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આઇસોલેટ કરાયા હતા. જેમાં ઊંઝામાં 7 વર્ષનું બાળક અને મહેસાણામાં 12 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 18 અને ગામડામાં 10 કેસ નોંધાયા, જેમાં મહેસાણા તાલુકામાં 10, ઊંઝામાં 9, વિસનગરમાં 4, વડનગર અને વિજાપુરમાં 2-2 અને કડીમાં એક કેસનો સમાવેશ થાય છે. .

અન્ય સમાચારો પણ છે...