તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મહેસાણામાં ફાયર એનઓસી માટે 80 અરજી મળી, સ્થળ તપાસ શરૂ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગની 2 ટીમો શહેરની શાળાઓ અને હોસ્પિટલોની સ્થળ ચકાસણીમાં લાગી

મહેસાણા શહેરની શાળાઓ અને હોસ્પિટલો દ્વારા ફાયર એનઓસી મેળવવા શનિવાર સુધીમાં 80 જેટલા ફોર્મ રજૂ કરાયા હતા. બીજી બાજુ પાલિકાના ફાયર વિભાગની બે ટીમો દ્વારા સ્થળ તપાસની કામગીરી શરૂ કરાઇ છે.ફાયર એનઓસી મેળવવા માટે શનિવાર બપોર સુધીમાં 80 જેટલી શાળા અને હોસ્પિટલોએ મહેસાણા નગરપાલિકામાં અરજીઓ કરી છે. મહેસાણાની જે તે શાળા-હોસ્પિટલે તેમની અરજીમાં સંસ્થામાં ફાયર સેફ્ટીમાં કયા કયા પ્રકારના કેટલા કેટલા સેફ્ટી સાધનો છે તે દર્શાવ્યા છે.

એનઓસી મેળવવા ઇચ્છુક સંસ્થાઓ દ્વારા કરાયેલી અરજીમાં ફાયર સેફ્ટીના સાધનોની સ્થિતિ સાચી છે કે ખોટી તે તપાસવાની જવાબદારી નગરપાલિકાના ફાયર વિભાગને સોંપાઇ છે. ફાયર વિભાગની 2 ટીમો દ્વારા શનિવારથી આવી સંસ્થાઓની સ્થળ તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો