તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંધણી:મહેસાણા,કડી, વિજાપુર, કચેરીમાં 8 દસ્તાવેજ નોંધાયાં

મહેસાણા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારની સબ રજીસ્ટાર કચેરીઓ બુધવારથી ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં પ્રથમ દિવસે કડી સબ રજીસ્ટાર કચેરીમાં 5, વિજાપુરમાં 2 અને મહેસાણામાં 1 દસ્તાવેજ નોંધણી થઇ હતી.સબ રજીસ્ટ્રાર કચેરીમાં લોન મોર્ગેજ, પ્લોટ વેચાણ વગેરે દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો