મહેસાણા જિલ્લાની 7 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના 21 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 21 પૈકી 7 ઉમેદવાર ધોરણ-12 કે તેથી ઓછું ભણેલા છે. જેમાં કડી બેઠકના ભાજપના ઉમેદવાર સૌથી ઓછું ધોરણ-4 સુધીનો અભ્યાસ ધરાવે છે. 21 પૈકી 6 ઉમેદવાર 50 વર્ષથી ઓછી વયના, જ્યારે 15 ઉમેદવાર 51 વર્ષથી વધુ વયના છે.
એમાં પણ સાઇઠી વટાવી ચૂકેલા ઉમેદવારોની સંખ્યા 9 છે. જેમાં કડી બેઠકના 66 વર્ષીય આપના ઉમેદવાર સૌથી વધુ ઉંમરના છે. જ્યારે ઊંઝા બેઠકના 31 વર્ષીય આપના ઉમેદવાર સૌથી નાની વયના છે. વાર્ષિક આવકની દ્રષ્ટીએ રૂ.1.78 કરોડની આવક ધરાવતાં ઊંઝા ભાજપના ઉમેદવાર 21 ઉમેદવારોમાં સૌથી વધુ આવક ધરાવે છે. જ્યારે મહેસાણા અને ખેરાલુ બેઠકના આપના ઉમેદવારોએ વાર્ષિક આવક દર્શાવી નથી.
મહેસાણા બેઠક
ભાજપ
મુકેશ પટેલ (57)
અભ્યાસ : બીઇ સિવિલ
વાર્ષિક આવક : રૂ.22,63,430
જંગમ મિલકત : રૂ.3,00,15,208
સ્થાવર મિલકત : રૂ.5,95,50,000
કોંગ્રેસ
પી.કે. પટેલ (49)
અભ્યાસ : 12 પાસ
વાર્ષિક આવક : રૂ.25,02,152
જંગમ મિલકત : રૂ.1,82,06,112
સ્થાવર મિલકત : રૂ.93 લાખ
આપ
દિશાંત(ભગત) પટેલ (34)
અભ્યાસ : ડિપ્લોમા સિવિલ ઇજનેર
વાર્ષિક આવક : નીલ
જંગમ મિલકત : રૂ.3,53,684
સ્થાવર મિલકત : રૂ.2.80 કરોડ
ખેરાલુ બેઠક
ભાજપ
સરદાર ચૌધરી (58)
અભ્યાસ : બીઇ સિવિલ
વાર્ષિક આવક : રૂ.11,56,974
જંગમ મિલકત : રૂ.3,86,81,182
સ્થાવર મિલકત : રૂ.2,23,79,000
કોંગ્રેસ
મુકેશ દેસાઇ (56)
અભ્યાસ : ધોરણ-6 પાસ
વાર્ષિક આવક : રૂ.6,06,990
જંગમ મિલકત : રૂ.21,30,540
સ્થાવર મિલકત : રૂ.1.65 કરોડ
આપ
દિનેશ ઠાકોર (48)
અભ્યાસ : ધોરણ-10 પાસ
વાર્ષિક આવક : નીલ
જંગમ મિલકત : રૂ.3.02 લાખ
સ્થાવર મિલકત : રૂ.25 લાખ
ઊંઝા બેઠક
ભાજપ
કે.કે.પટેલ (66)
અભ્યાસ : બીઇ સિવિલ
વાર્ષિક આવક : રૂ.1,78,87,807
જંગમ મિલકત : રૂ.11,51,72,762
સ્થાવર મિલકત : રૂ.5,60,70,000
કોંગ્રેસ
અરવિંદ પટેલ (47)
અભ્યાસ : ધોરણ-12 પાસ
વાર્ષિક આવક : નીલ
જંગમ મિલકત : રૂ.1,55,381
સ્થાવર મિલકત : રૂ.5 લાખ
આપ
ઉર્વિશ પટેલ (31)
અભ્યાસ : બીફામ
વાર્ષિક આવક : રૂ.4,70,210
જંગમ મિલકત : રૂ.30,57,842
સ્થાવર મિલકત : રૂ.24 લાખ
બહુચરાજી બેઠક
ભાજપ
સુખાજી ઠાકોર (60)
અભ્યાસ : બીઆરએસ
વાર્ષિક આવક : રૂ.4,51,370
જંગમ મિલકત : રૂ.9,98,839
સ્થાવર મિલકત : રૂ.22,52,500
કોંગ્રેસ
અમૃતજી(ભોપાજી) ઠાકોર (54)
અભ્યાસ : ધોરણ-6
વાર્ષિક આવક : રૂ.3,11,550
જંગમ મિલકત : રૂ.10,54,547
સ્થાવર મિલકત : રૂ.57 લાખ
આપ
સાગર રબારી (55)
અભ્યાસ : ગ્રેજ્યુએશન
વાર્ષિક આવક : રૂ.4,09,920
જંગમ મિલકત : રૂ.4,90,014
સ્થાવર મિલકત : રૂ.85 લાખ
વિજાપુર બેઠક
ભાજપ
રમણભાઇ પટેલ (64)
અભ્યાસ : બીએસસી
વાર્ષિક આવક : રૂ.57,87,490
જંગમમિલકત : રૂ.25,55,58,727
સ્થાવર મિલકત : રૂ.69,03,38,000
કોંગ્રેસ
સી.જે.ચાવડા (64)
અભ્યાસ : એલએલબી
વાર્ષિક આવક : રૂ.23,38,257
જંગમમિલકત:રૂ.4,99,18,949
સ્થાવર મિલકત : 2,45,70,000
આપ
ચિરાગ પટેલ (44)
અભ્યાસ : ધોરણ-12
વાર્ષિક આવક : રૂ.6,16,207
જંગમ મિલકત : રૂ.27,12,946
સ્થાવરમિલકત: રૂ.2,39,52,630
વિસનગર બેઠક
ભાજપ
ઋષિકેશ પટેલ (61)
અભ્યાસ : ડિપ્લોમા સિવિલ ઇજનેર
વાર્ષિક આવક : રૂ.23,35,440
જંગમ મિલકત : રૂ.6,30,10,835
સ્થાવર મિલકત : રૂ.4,94,05,671
કોંગ્રેસ
કિરીટ પટેલ (65)
અભ્યાસ : ડીફામ
વાર્ષિક આવક : રૂ.5,40,542
જંગમ મિલકત : રૂ.47,38,600
સ્થાવર મિલકત : રૂ.56,51,200
આપ
જ્યંતિ પટેલ (60)
અભ્યાસ : એલએલબી
વાર્ષિક આવક : રૂ.9,02,011
જંગમ મિલકત : રૂ.23,09,139
સ્થાવર મિલકત : રૂ.1.79 કરોડ
કડી બેઠક
ભાજપ
કરશન સોલંકી (65)
અભ્યાસ : ધોરણ-4
વાર્ષિક આવક : રૂ.15,43,857
જંગમ મિલકત : રૂ.7,38,267
સ્થાવર મિલકત : રૂ.61,85,771
કોંગ્રેસ
પ્રવિણ પરમાર (52)
અભ્યાસ : એલએલબી
વાર્ષિક આવક : રૂ.19.97 લાખ
જંગમ મિલકત : રૂ.39,82,905
સ્થાવર મિલકત : રૂ.7.01 કરોડ
આપ
એચ.કે.ડાભી (66)
અભ્યાસ : ગ્રેજ્યએશન
વાર્ષિક આવક : રૂ.6,53,840
જંગમ મિલકત : રૂ.1,14,38,250
સ્થાવર મિલકત : રૂ.2,10,50,000
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.