તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રાઇવિંગ લાયસન્સ:કોરોનાકાળના 7 મહિનામાં 69 આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થયા

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા આરટીઓમાંથી જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના 10 મહિનામાં 168 લોકોએ આંતર રાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યાં છે. કોરોના મહામારી પહેલાના 3 મહિના એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 99 લાયસન્સ કઢાવ્યા હતા. લોકડાઉનના કારણે એપ્રિલ અને મેમાં કામકાજ બંધ રહ્યું હતું. દરમિયાન, જૂન અને જુલાઇ મહિનામાં માત્ર 10 જ લાયસન્સ ઇસ્યુ થયાં હતાં.

બીજીબાજુ વિદેશ જવાનું શરૂ થતાં ફરી એકવાર આંતર રાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનું ચલણ વધ્યું હતું. જે અંતર્ગત છેલ્લા 3 મહિનામાં એટલે કે ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં 59 લોકો આંતર રાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી ચૂક્યા છે. 19 મહિલાઓએ આંતર રાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો