તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મોઢેરા સર્કલ પર બસો ઉભી રહેતા 600 મીટર લાંબો ટ્રાફિક જામ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા શહેરના મોઢેરા સર્કલ પર બની રહેલા અંડરપાસના કામને લઇ સર્કલની બંને બાજુના સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું છે. જો કે, નાગલપુર કોલેજથી મોઢેરા સર્કલ સુધીના ડાયવર્ઝન પર વારંવાર 600 મીટરનો ટ્રાફિક જામ સર્જાય છે. કારણ કે, નાગલપુર કોલેજ તરફના હાઇવે પરથી આવતી બસો મોઢેરા સર્કલ પર મુસાફરો માટે ઉભી રહે છે. જેના કારણે જ્યારે પણ બસ ઉભી રહે કે તેની પાછળ વાહનોનો કાફલો ફસાઇ જાય છે. આ સમસ્યા સવાર અને સાંજના સમયના પીકઅપ અવર્સમાં સૌથી વધુ હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો