હુકુમ:મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં 6 મામલતદારની ફેરબદલી કરાઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના મહેસુલ વિભાગે મંગળવારે રાજ્યના 24 મામલતદારોની ફેરબદલીનો ગંજીપો ચીપ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 6 મામલતદારોની ફેરબદલી કરાઇ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફેરબદલી કરાઇ છે.

બદલી પામેલા મામલતદાર

નામક્યાંથીક્યાં
એન.બી.મોદીખેરગામ, નવસારી

વિસનગર, મહેસાણા

એમ.એસ.મણાતચૂંટણી વિભાગ, બ.કાં.

જનસંપર્ક અધિકારી, બ.કાં.

પી.પી.ગામીતપોશીના, સા.કાં.નવસારી(ગ્રામ્ય)
ડી.કે.ધૃવવિસનગર, મહેસાણા

અધિક ચિટનીશ, મહેસાણા

આર.એન.પારગીચૂંટણી વિભાગ, અરવલ્લી

કલેક્ટર કચેરી, મહિસાગર

એમ.કે.મિશ્રાખેડબ્રહ્મા, સા.કાં.

પોશીના, સાબરકાંઠા

અન્ય સમાચારો પણ છે...