તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:મહેસાણા ટીબી રોડ છાપરામાં 5 જુગારી ઝડપાયા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા શહેર બી ડિવિજન પોલીસે જોગણી માતાના મંદિર પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. દરમિયાન પોલીસે નાસીરખાન ઇસ્માઇલખાન પઠાણ (રહે. સાહીલ સોસાયટી, શોભાસણ રોડ), પ્રકાશજી છનાજી ઠાકોર (રહે. લકીપાર્ક સોસાયટી), ગીરીશકુમાર વિરમભાઇ ચાવડા (રહે. રોહિતવાસ, નાગલપુર પ્રાથમિક શાળા પાસે), વિક્રમજી જશુજી સોલંકી (રહે. કચરાપરા, હબટાઉન પાછળ) અને સંજયજી પ્રહલાદજી ઠાકોર (રહે. સેધાપુરા)ને રૂ.450 રોકડ, 3 મોબાઇલ અને એક્ટીવા સાથે કુલ રૂ. 29,750નો મુદ્દામાલ કબજે કરી જે અંગે બી ડિવિજન પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો