તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરી મતદાર યાદી જાહેર:પંચાયત-પાલિકામાં 30479 મતદારો વધ્યા, નવા 50,186નો ઉમરો અને 19,674 મતદારો કમી

મહેસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકામાં 9739 મતદારો વધ્યા, સામે 4648 ઘટ્યા

મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની આખરી મતદાર યાદી મંગળવારે પ્રસિદ્ધ કરાઇ હતી. જેમાં કુલ 16,37,128 મતદારો નોંધાયા છે. પ્રાથમિક યાદીમાં 16,06,649 મતદારો હતા, જેમાં 30,479 નવા મતદારોનો ઉમેરાયો થયો છે. મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર પાલિકામાં 9739 મતદારો વધ્યા, સામે 4648 ઘટ્યા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 9 નવેમ્બરથી 5 જાન્યુઆરી સુધી મતદારોની પુરવણી યાદી તૈયાર કરાઇ હતી. આ દરમિયાન નવા મતદારોનો ઉમેરો, કમી કરવાની અવધિના અંતે મંગળવારે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરાઇ હતી. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 40,447 મતદારોના ઉમેરા સામે 15,026 મતદારો કમી થયા છે.

મહેસાણા, ઊંઝા, કડી અને વિસનગર એમ 4 નગરપાલિકામાં નવા 9739 મતદારોના ઉમેરા સામે 4648 મતદારો કમી થયા છે. એટલે કે, મતદાર યાદીમાં નવા દાખલ અને કમીના અંતે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 25,386 મતદારો અને 4 નગરપાલિકામાં કુલ 5093 મતદારો મળી 30,479 મતદારનો વધારો થયો છે. 9 નવે.થી 5 જાન્યુ. સુધીમતદારોની પુરવણી યાદી તૈયાર કરાઇ હતી.

તાલુકા અને જિલ્લા પંચાયતમાં નોંધાયેલા કુલ મતદારો

પંચાયતનવાકમીઆખરીપુરુષ- સ્ત્રીઅન્ય કુલ
સતલાસણા2021537361053371001 69816
ખેરાલુ2269486440814013903 84223
વડનગર2432633514884692800 98417
વિજાપુર438210401046169757401 202191
વિસનગર40321132872878049900 167786
ઊંઝા2330889549575059202 105551
મહેસાણા7698148012861511904603 247664
બહુચરાજી2417772440394187812 85929
જોટાણા74506247309692881400 59783
કડી541618101061789710302 203283
કુલ404471502668833563628325 1324643

​​​​​​​

ચાર નગરપાલિકામાં નોંધાયેલા કુલ મતદારો

પાલિકાનવાકમીઆખરીપુરુષ-સ્ત્રીઅન્ય કુલ
વિસનગર147683129306273900 56696
ઊંઝા2453149823649225010 46150
મહેસાણા4240160079012741703 153185
કડી157071929125273281 56454
કુલ973946481610921513894 312485

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો