તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:જિલ્લામાં કોરોનાના 3 કેસ 4 દર્દીને રજા અપાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં મંગળવારે કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં કડીના કરણનગર રોડ પર રહેતા 24 વર્ષીય પુરૂષ, વિસનગરના દેણપ ગામના 68 વર્ષીય પુરૂષ અને વિજાપુરના જેપુરના 18 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. તેમના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો સહિતને ક્વોરન્ટાઇન કરી કોરોનાના સેમ્પલ લેવાયા હતા. જ્યારે સાજા થયેલા 4 દર્દીઓને રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો