શિક્ષણ:જિલ્લામાં ધો.10માં 2989 છાત્રોએ વિજ્ઞાનની પૂરક પરીક્ષા આપી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં શિક્ષણ બોર્ડ દ્વારા 26 શાળા કેન્દ્રોમાં યોજાઇ રહેલ પૂરક પરીક્ષામાં શુક્રવારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની કુલ 3620 પૈકી 2989 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,જ્યારે 631 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.વિજ્ઞાનમાં નવા કોર્ષના 1669 અને જુના કોર્ષના 1320 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં જોડાયા હતા.શિક્ષ્ણ બોર્ડ દ્વારા યોજાયેલી આ વિજ્ઞાન ટેકનોલોજી વિષયની પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ શાંત વાતાવરણમાં શાંતિ પૂર્વક પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...