તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાના 29 દર્દી સાજા થયા, નવા 18 કેસ; કમલીવાડા અને ટીંટોઇના આધેડનું કોરોનાથી મોત

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બનાસકાંઠામાં 2, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 2, પાટણમાં 1 પૉઝિટિવ
 • ઊંઝામાં 7, મહેસાણા 5, કડી 3, વિજાપુર 2 અને ખેરાલુમાં 1 કેસ, હજુ 250 દર્દી સારવાર હેઠળ

ઉ.ગુજરાતમાં રવિવારે પાટણના કમલીવાડા અને મોડાસાના ટીંટોઇ ગામના આધેડનું કોરોનાથી મોત થયું હતું. જ્યારે મહેસાણા જિલ્લામાં 29 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. સામે નવા 18 કેસ નોંધાયા. જેમાં ઊંઝા તાલુકામાં 7, મહેસાણામાં 5, કડીમાં 3, વિજાપુરમાં 2 અને ખેરાલુમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. રવિવારે સરકારી લેબમાં 390 વ્યક્તિના સેમ્પલના રિઝલ્ટ આવ્યા હતા, જે પૈકી 380નો રિપોર્ટ નેગેટીવ અને 10નો પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ખાનગી લેબમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હજુ 250 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો