તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાના વધુ 14 સાથે 24 દિવસમાં 277 કેસ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 15 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ, 330 સેમ્પલ લેવાયાં
  • મહેસાણા શહેરમાં 3, તાલુકામાં 2, વિસનગરમાં 5, વિજાપુરમાં 2, કડી-બહુચરાજીમાં 1-1 સંક્રમિત

મહેસાણા જિલ્લામાં બુધવારે 14 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં મહેસાણા શહેરમાં 3, તાલુકામાં 2, વિસનગરમાં 5, વિજાપુરમાં 2, કડી-બહુચરાજીમાં 1-1 સંક્રમિતનો સમાવેશ થાય છે. જે પૈકી 7 શહેરી અને 7 ગ્રામ્ય વિસ્તારના છે.

કોરોના સંક્રમિતમાં 11 પુરુષ અને 3 સ્ત્રીઓ છે. બીજી બાજુ 15 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. બુધવારે 330 સેમ્પલ લેવાયા હતા. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં 34,967 અને 16 ફેબ્રુઆરીથી આજ દિન સુધીમાં 1,44,870 લોકોને રસીકરણ કરાયું છે. જેમાં 45 થી 60 વર્ષ, 60 વર્ષથી ઉપરનાને રસી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો