તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહેસાણા, વિસનગરમાં કોરોનાના 2 કેસ પોઝિટિવ

મહેસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના લક્ષણો ધરાવતા 100 દર્દીઓના સેમ્પલ લેવાયા,3 દર્દીઓ સાજા થતા રજા

મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડા સાથે રોજબરોજ એક કે બે કેસો જ આવી રહ્યા છે ત્યારે ગુરૂવારે મહેસાણા અને વિસનગર શહેર અને ગ્રામ્યમા 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

મહેસાણા અને વિસનગરમાં પોઝિટિ આવેલા બન્ને દર્દીઓને આઇસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલા 6 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરી તેમના સેમ્પલ લેવાયા હતા. જ્યારે મહેસાણા અને વિસનગર મામલતદારે કન્ટેટમેન્ટ સંબંધે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ હતુ. કોરોનાના લક્ષણો ધરાવતા 100 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા જ્યારે 3 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઇ હતી અને હાલમાં પણ 24 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

કોરોના સંક્રમિત
મહેસાણા : ટીબીરોડ (30)(પુરૂષ)
વિસનગર : ઉદલપુર (45)(પુરૂષ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો