નશાનો વેપાર:મહેસાણાના મેવડ ટોલનાકા પાસેથી 1.79 લાખનો વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં દિવાળીના તાણે જ બાદમી આધારે મહેસાણા તાલુકા પડે છે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે કાર્યવાહી દરમિયાન એક ડાલુ અને બે એ સમૂહ ને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ આર એસ પરમાર અને તેમની ટીમ તાલુકા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા એ દરમિયાન તેઓની ટીમને બાતમી મળી હતી કે મવડ ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલી પીકપ ડાલું પસાર કરનાર છે. જેથી તેમણે ત્યાં જઈને એક પીક અપ ડાલું ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન પીકઅપ ડાલા માંથી પોલીસે 1 લાખ 79 હજાર 970 નો વિદેશી દારૂ અને એક પીકઅપ ડાલું મળી કુલ 3,86,970 નો મુદ્દામાલ ઝડપયો હતો. તેમજ આરોપી બેચરરામ રબારી અને કરશન ભાઈ કાછેલા ને ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...