હુકુમ:જિલ્લાના 16 તલાટીઓ અને 49 આરોગ્ય કર્મીઓની બદલી કરાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MPHW અને સુપરવાઇઝરની પણ બદલીઓ કરાઈ

મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. સાથે અલગ અલગ ગામડાઓમાં ફરજ બજાવતા 16 જેટલાં તલાટીઓની પણ આંતરિક બદલીઓ થઈ છે. આરોગ્ય વિભાગના આયુષ્ય વિભાગમાં -21 ફિમેલ હેલ્થ વર્કર-2 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર -11અને હેલ્થ સુપરવાઇઝર - 7 તેમજ 8 તબીબો મળી કુલ 49 આરોગ્ય કર્મચારીઓની પણ બદલીઓ કરવામાં આવી હતી.

આ ગામના તલાટીઓની બદલી
1. ધનુભા ગઢવી બહુચરાજીથી માત્રાસણ
2. મનીષ પટેલ માત્રાસણથી વિજાપુરડા
3. મમતાબેન પટેલ વિજાપુરડાથી સામેત્રા
4. અંકિત ચૌધરી સામેત્રાથી બહુચરાજી -1
5. ચૈતન્ય સોની આકબાથી દેથલી
6. સંજય ચૌધરી સાંપાવાડાથી બાકરપુર
7. નયન ચૌધરી બાકરપુરાથી ભાલક
8. ચંદ્રિકાબેન પરમાર દેઉસણાથી સેંદરડી
9. પૂર્વીક પટેલ મોકાસણથી સરસાવ
10. જીગ્નેશ દેસાઈ સરસાવથી અગોલ
11. પંકજ પરમાર તાતોસણથી મંડાલી
12. નટવરસિંહ પરમાર મોટાકોઠાસણાથી રાણપુર
13. બીનાબેન ધારવા સુદાસણા 2થી મીઠા
14. અલ્પેશ રબારી તરેટીથી ડાબુ
15. કોમલબેન રાણા ભેસાણાથી તળેટી
16. સુશીલાબેન ચૌધરી પીલુદરા -1થી મેવડ

અન્ય સમાચારો પણ છે...