તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપનો આંચકો:ધરોઇથી 17 કિમી દૂર દાંતાના ખારી ગામમાં 1.6નો ધરતીકંપનો આંચકો

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સતલાસણા તાલુકાના ધરોઇ ગામ નજીક શુક્રવારે બપોરે 1 કલાક 26 મિનિટે 1.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ધરોઇ ગામથી 17 કિલોમીટર દૂર દાંતા તાલુકાના ખારી ગામની હદમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં જમીન સ્તરથી 10 કિલોમીટર અંદર આ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જમીનની અંદર ફ્રેક્ચર ઝોનમાં થયેલી હિલચાલના કારણે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો