કોરોના બેકાબૂ:વિસનગરમાં એક જ દિવસમાં કોરોનાના 15 કેસ,જિલ્લામાં 32

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં 82 કેસ|પાટણ 14, બનાસકાંઠા 19, સાબરકાંઠા 13, અરવલ્લી 4 કેસ
  • ઊંઝા-8, મહેસાણા-કડી 4-4, વિજાપુરમાં 1 કેસ નોંધાયો

વિસનગરમાં શનિવારે એકસાથે 15 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં નવા આવેલા 32 કેસોમાં ઊંઝામાં 8, મહેસાણા અને કડીમાં 4-4 તેમજ વિજાપુરમાં 1 કેસનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગે તમામ કોરોના સંક્રમિતોને આઇસોલેટ કરી સારવાર શરૂ કરાવી છે. 518 સેમ્પલ પૈકી સરકારી લેબમાં 19 અને ખાનગી લેબમાં 13 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 36 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી અને 594 દર્દી હાલમાં સારવાર લઇ રહ્યા છે.

શહેરી વિસ્તાર અને ગામડાઓમાં 16-16 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા
મહેસાણા :
રાધનપુર રોડ (88)(પુરૂષ)
ઉંચીશેરી (45)(પુરૂષ)
ટી.બી.રોડ (18)(મહિલા)
બોદલા (85)(મહિલા)

ઊંઝા :
વિસનગર રોડ (65)(પુરૂષ)
80 ફુટ રોડ (45)(પુરૂષ)
બરોકનગર પાસે (43)(મ)
શાંતીનગર પાસે (68)(પુરૂષ)
શાંતીનગર પાસે (30)(મહિલા)
દાસજ રોડ(62)(પુરૂષ)
કરણનગર રોડ (28)(મહિલા)
મક્તુપુર (58)(મહિલા)
ભવાનીપુરા (36)(મહિલા)

કડી : મેઢા (49)(પુરૂષ) રાજપુર (23)(પુરૂષ) શંક્કરપુરા (64)(પુરૂષ) કરણનગર રોડ(28)(મહિલા)

વિસનગર :
સ્ટેશન રોડ (55)(પુરૂષ)
ધરોઇ કોલોની રોડ (25)(પુરૂષ)
મહેસાણા રોડ (50)(મહિલા)
કમાણા ચોકડી રોડ (47)(પુરૂષ)
બસ સ્ટેન્ડ પાસે (35)(પુરૂષ)
બસ સ્ટેન્ડ પાસે (66)(પુરૂષ)
કમાણા (53)(પુરૂષ)
કાંસા એન એ (46)(પુરૂષ)
કાંસા એન એ(55)(પુરૂષ)
કાંસા એન એ (48)(પુરૂષ)
રંગાકુઇ (70)(મહિલા)
મગરોડા (65)(મહિલા)
થલોટા (55)(પુરૂષ)
કંસારાકુઇ (67)(પુરૂષ)
દેણપ (45)(મહિલા)

વિજાપુર : કુકરવાડા (75)(પુ)

અન્ય સમાચારો પણ છે...