તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના વેબિનારમાં 135 અભ્યાસુઓ જોડાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇનોવેટિવ એપ્રોચ ઇન રાઇટીંગ ગુડ સાયન્ટિફિક પેપર વિષય પર માર્ગદર્શન અપાયું
  • ગુજરાત સહિત અન્ય રાજ્ય માંથી અનેક વિધાર્થીઓએ ભાગ લીધો

ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા ઇનોવેટિવ એપ્રોચ ઇન રાઇટીંગ ગુડ સાયન્ટિફિક પેપર વિષય ઉપર વેબીનારનું આયોજન કરાતા 135થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ વેબીનારમાં પ્રોફેસર એમીરેટ્સ ડો.ભાસ્વત ચક્રબોર્તી નિષ્ણાંત તરીકે ઊપસ્થીત રહી માર્ગદર્શન પુરું પાડ્યુ હતુ.

ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા ઇનોવેટિવ એપ્રોચ ઇન રાઇટીંગ ગુડ સાયન્ટિફિકપેપર વિષય ઉપર વેબીનારનું આયોજન કરાયું હતું. ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી 135 જેટલા ફાર્મસીના વિદ્યાર્થીઓ,ફેકલ્ટી મેમ્બર,રિસર્ચ સ્કોલર અને અન્ય અભ્યાસો જોડાયા હતા.ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીની પ્રોફેસર એમીરેટ્સ ડો.ભાસ્વત ચક્રબોર્તી નિષ્ણાંત તરીકે ઊપસ્થીત રહી માર્ગદર્શન પુરું પાડ્યું હતા. વેબીનાર નો સમાપન પહેલાં યોજાયેલ પ્રશ્નોત્તરીમાં પણવિગતવાર અને સંતોષકારક જવાબ આપ્યો હતોફેકલ્ટી ડીન અને ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલએસ એસ પંચોલી આભારવિધિ કરી હતીપ્રોફેસર સતીશ પટેલ અનેડોક્ટર પરેશ પટેલ બેબીનો સફળ સંચાલન કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...