સારવાર:પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ 112 યુનિટ એકત્ર કરાયું

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના બી.કે.રોડ પર આવેલી ભાનુશાલી વાડીમાં રવિવારે સ્વ.બેલાબેન મિતુલ કુમાર ઓઝાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું. આ બ્લડ કેમ્પમાં 112 યુનિટ એકત્રિત કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...