તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મહેસાણામાં ગોવિંદ માધવ મંદિરે 101 દીપ પ્રગટાવ્યા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના શ્રી ગોવિંદ માધવ મંદિર ટ્રસ્ટ દ્વારા આજરોજ 5 ઓગસ્ટ શ્રી રામ મંદિર શિલાન્યાસ નિમિત્તે મંદિરમાં રામ ધુન તથા 101 દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા.જેમાં મંદિરના ટ્રસ્ટી,મહેસાણાના પ્રાંત અધિકારી,રાજ્ય સભા સાંસદ સભ્યોએ ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...