તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેસાણા અને મેઉમાં જુગાર રમતાં 10 જુગારી ઝડપાયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુગારની બે રેડમાં રૂ.45 હજારનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા: શહેર એ ડિવીઝન પોલીસે મંગળવાર 6.45 કલાકે શહેરના કસ્બા વિસ્તારના કડુશેઠના વરંડા પાસે ચાલતાં જુગારધામ પર રેડ કરી હતી. જેમાં પોલીસે 4 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ રેડમાં પોલીસે રૂ.30310 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી બાજુ લાંઘણજ પોલીસે તા.24 ની રાત્રે 12.30 કલાકે મેઉથી ચરાડુ રોડ પરની ઉમિયાનગરની પાછળની બાજુ ચાલતાં જુગાર પર રેડ કરી હતી. જેમાં પોલીસે 6 શખ્સોને ઝડપી સ્થળ પરથી રૂ.14780 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને રેડમાં પોલીસે રૂ.45090 ના મુદ્દામાલ સાથે 10 જુગારીઓને ઝડપી પાડ્યો હતો.

મહેસાણાથી ઝડપાયેલા જુગારિયા

 • શાહરૂખ હૈદરભાઇ બેલીમ
 • શાહરૂખ સિંકદરખાન પઠાણ
 • વસંતભાઇ કાનજીભાઇ ચૌહાણ
 • રમેશભાઇ ખોડીદાસ ચૌધરી
 • (તમામ રહે.મહેસાણા)
 • મેઉંમાંથી ઝડપાયેલા જુગારી
 • રમેશજી કાંતિજી ઠાકોર (રહે.વેડા,
 • જયેશકુમાર ભૂપતજી ઠાકોર (રહે.બંને વેડા, તા.માણસા)
 • ભીખાજી રવાજી ઠાકોર (રહે.બળવંતપુરા, તા.મહેસાણા)
 • ભરતજી કુંવરજી ઠાકોર
 • ટીનાભાઇ કરસનભાઇ દંતાણી (રહે.બંને બાદલપુરા)
 • રોહિતજી હીરાજી ઠાકોર (રહે.મેઉ, તા.મહેસાણા)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો