તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:મોડાસા શહેરની કન્ટેનમેન્ટ વિસ્તારની 27 સોસા.ના 4 હજાર ઘરોને સેનેટાઇઝ કરાયા

મોડાસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોડાસા શહેરની કન્ટેનમેન્ટ વિસ્તારને સંપૂર્ણપણે સેનીટાઇઝેશન કરવા માટે બે ફોગીંગ મશીન,  મિનિ ફાયર ફાયટર, જેટીંગ મશીન તથા ટ્રેકટરના ઉપયોગથી શહેરની 27 થી વધુ સોસાયટીઓને આવરી લેવામાં આવી છે. જેમાં વસવાટ કરતા 4000  લોકોને  આરોગ્યની દરકાર રખાશે. નગરપાલિકા ચીફ ઓફિસર જીજ્ઞેશ બારોટે જણાવ્યું કે, શહેરમાં સેનિટાઇઝની સાથે હોમ ડિલીવરી પણ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો