તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:અરવલ્લી જિલ્લામાં 170 મહિલા નર્સ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે

મોડાસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાની 170 થી વધુ સ્ટાફ નર્સ બહેનો કોવિડ હોસ્પિટલ, સામૂહિક, પ્રાથમિક, સબ સેન્ટર ખાતે ફરજ બજાવી રહી છે તો વળી સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસના 77 થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં મોડાસાની સાર્વજનિક અને બાયડના વાત્રક ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી કરાઇ છે. જયાં આ બંને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પોતાના સ્વજનની જેમ સારવાર કરે છે. કોવિડ હોસ્પિટલમાં સેવારત સ્ટાફ નર્સ કહે છે કે અહીં નાની ઉમરથી લઇ મોટી ઉમરના  દર્દીઓ કોરોનાની સારવાર માટે આવે છે. ત્યારે તેમની સાથે તેમને પોતાના પરિવાર જેવુ વર્તન કરાય છે.અમે ભલે અમારા પરિવારને મળી શકતા ન હોઇએ પણ આ દર્દીઓને જ અમે અમારા પરીવાર માનીને સેવા કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો