તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહ:મોડાસા સબજેલમાં આરોગ્યલક્ષી સેવા પુરી પાડતા આરોગ્ય કર્મીઓનું સન્માન

મોડાસા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા સબજેલ સ્ટાફ તેમજ કેદીઓ દ્વારા આરોગ્યલક્ષી સેવા પુરી પાડતા ડૉક્ટરની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસા શહેરમાં કૉરોનાના વધતા કેસને લઇને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોડાસા સબ જેલના કેદીઓની સમયાંતરે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવે છે. ત્યારે આ મહિના મોડાસા સબજેલમાં આરોગ્ય તપાસ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પહોંચેલી આરોગ્યની ટીમનું પુષ્પવર્ષા કરીને આરોગ્યકર્મીનું ભવ્ય સન્માન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો