તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ:અર્બન હેલ્થ સેન્ટર મોડાસાના ત્રણ મેડિકલ ઓફિસર સહિત કુલ- 33  હેલ્થ સ્ટાફને હોમ ક્વોરન્ટાઇન કરાયો 

મોડાસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોમવારે મોડાસામાં અર્બન હેલ્થ સેન્ટરની મહિલા લેબોરેટરી ટેકનિશિયનને કોરોના પોઝિટિવ કેસ આવતાં અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ત્રણ મેડિકલ ઓફિસર સહિત  કુલ- 33  હેલ્થ સ્ટાફને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. આવેલ છે.અર્બન હેલ્થ સેન્ટરમાં સેનેટાઇઝેશનની કામગીરી કરાઇ હતી. છે. નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ ટ્રાન્સપોર્ટનગર વિસ્તાર તથા તેની આજુબાજના એરિયામાં હુસૈની સોસાયટી, મખદુમ સોસાયટી,સમેહિદાયત, અફજલ, હિદાયત પાર્ક, ઝમઝમ પાર્ક, મદની-૨, અલફેસાનીસોસાયટી, પુજીલાલ, અમનપાર્ક,બાગે ફિરદોસ સહિતની સોસયટીઓમાં કુલ-1797 ઘરનો સર્વે કરાયો હતો. તે પૈકી 39 ને હોમક્વોરન્ટાઇન કર્યા હતા. તેમાંથી એકને શંકાસ્પદ તરીકે નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો