તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન ઉજવણીને ઉજાગર કરતા ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી 987, બાયડના 710, ધનસુરાના 710, મેઘરજના 1058, ભિલોડા 1344, માલપૂરના 804 મળી કુલ 5613 વિધાર્થીઓએ ભાગ લઈ ચિત્ર વિભાગમાં 2503, નિબંધ સ્પર્ધામાં 1995 અને કાવ્યમાં 1115 કૃતિઓ રજૂ થઇ હતી.વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ ઘરે બેસીને જ તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.