તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:મેઘરજનો કોરોના પોઝિટિવ દર્દી સાજો થઇ ઘરે પહોંચતા કંકુ તિલક, તાળીઓથી સ્વાગત કરાયું

મેઘરજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મેઘરજમાં પંચવટી સોસાયટીના 40 વર્ષિય ગણપતભાઈ સવજીભાઈ વણઝારાને કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ સારવાર મળતાં એક સપ્તાહ બાદ તમામ રિપોર્ટ નેગેટીવ આવતા કોરોનાને હરાવી દર્દી ઘરે આવતાં મેઘરજ ગામ પંચાયત, આરોગ્ય વિભાગ અને દર્દીના પરિવારજનો દ્વારા  કંકુ તિલક અને ફૂલહાર તેમજ તાળીઓથી સ્વાગત કરાયુ હતુ. અન્ય દર્દીઓને પણ કોરોનાની બિમારીમાં હિંમત ન હારવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો