તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિટિંગ:ખેડબ્રહ્મા નગરપાલિકામાં જનરલ સભા ન મળતાં વિપક્ષે COને રજૂઆત કરી

ખેડબ્રહ્મા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા નગરપાલિકામાં જનરલ સભા ન મળતાં વિપક્ષે COને રજૂઆત કરી છે. ગુજરાતની તમામ નગર પાલિકાઓમાં દર ત્રણ માસ બાદ જનરલ સભા બોલાવવાની હોય છે. ખેડબ્રહ્મામાં ગત 27 જાન્યુઆરીએ બેઠક મળી હતી અને ત્યારબાદ કોઈ બેઠક મળી નથી. જેને લાઇ કામો અટવાઈ જશે તેવી રજૂઆત વિરોધ પક્ષના નેતા પ્રવિણસિંહ સોલંકી દ્વારા રજૂઆત કરવા છતાં મિટિંગ ન બોલાવવામાં આવતાં તેમણે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સત્વરે મિટિંગ બોલાવવા માગ કરી છે અને જો મિટિંગ નહીં બોલાવાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો