તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંધણી:ખેડબ્રહ્મામાં ચાર તાલુકાનું ચણા ખરીદ કેન્દ્ર શરૂ કરાયું

ખેડબ્રહ્મા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, વિજયનગર તાલુકાના 344 ખેડૂતોની નોંધણી કરાઇ

ખેડબ્રહ્મામાં તાલુકા સહકારી જીનમાં ગુજકોમસોલ દ્વારા સરકારના ટેકના ભાવે ચણા ખરીદ કેન્દ્ર એપીએમસી ચેરમેન જસુભાઈ પટેલના હસ્તે શરૂ કરાયુ હતુ. કેન્દ્રમાં ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, વિજયનગર તાલુકાના 344 ખેડૂતોની નોંધણી કરાઇ છે.  આ પ્રસંગે જીનના ચેરમેન પરસોત્તમભાઈ પટેલ, કિસાનસંઘના વક્તાભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી જી.કે.પટેલ અને ગુજકોમાસોલના દિનેશભાઇ પટેલ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો