તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ડર:બલાસર નર્મદા કેનાલના એપ્રોચ રોડ પરથી પીપીઈ કીટ મળી

કડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના ભય વચ્ચે જીવતા લોકોમાં વધુ ડર ફેલાયો
 • પીપીઈ કીટ ફેંકનાર સામે કાર્યવાહી કરવા માંગણી

કડીના દેત્રોજ રોડ સ્થિત બલાસર નર્મદા કેનાલ નજીકથી પીપીઈ કીટ મળી આવી હતી. કોઈ અજાણ્યા શખ્સો પીપીઈ કીટ ફેંકી ગયા હોઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. કડી શહેરના દેત્રોજ રોડ સ્થિત બલાસર નજીક પસાર થતી નર્મદા કેનાલના એપ્રોચ રોડની બાજુમાં અજાણ્યા શખ્સો પીપીઈ કીટ નાખીને જતા રહેતાં વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.

બાયો મેડિકલ વેસ્ટ મામલે કડીની રિધમ હોસ્પિટલના સંચાલકો ધાબામાં પીપીઈ કીટ સહિતનો બાયો મેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો હજુ ઉભો છે, ત્યાં દેત્રોજ રોડ પરથી પીપીઈ કીટ મળી આવતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો