તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લેગ માર્ચ:કડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીઆઈ ડી.બી.ગૌસ્વામીની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઇ

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગુનાહિત પ્રવુતિમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. જોકે, ધુળેટી હોળી જેવા તહેવારો શાંતિથી પૂર્ણ થયા છે. જ્યારે આ વચ્ચે કડી પોલીસે ગઈકાલે સાંજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

કડી પોલીસ સ્ટેશનના સ્ટાફે કડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં પી.આઈ, ડી.બી.ગૌસ્વામીની અધ્યક્ષતામાં કડી શહેરમાં આવેલા પટેલ ભવન, ગાંધી ચોક, ટાવર, પીરબોરડી ઢાળ, તીન બત્તી ,મોટા તળાવ,શાક માર્કેટ શેફાલી સિનેમા વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો