સહાય:કડી APMC દ્વારા જરૂરમંદને મફત ડુંગળીનું વિતરણ, 1100 ઉપરાંત રાશનકીટ અને 80 ટન મફત ડુંગળીનુ વિતરણ કર્યું

કડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી એપીએમસીએ તાલુકા અને શહેરની વિધવા,ત્યક્તા મહિલા પુરૂષો સહિત જરૂરમંદ લોકોને 1100 ઉપરાંત રાશનકીટ અને 80 ટન મફત ડુંગળીનુ વિતરણ કર્યું હતુ.જેમાં એપીએમસી ચેરમેન વિનોદભાઈ પટેલ,તા.ભાજપ પ્ર.અશ્વિનભાઈ પટેલ,ભાજપ પ્રમુખ અરવિંદભાઈ કાપડીયા સહિત એપીએમસીના ડીરેક્ટરો,પાલિકા નગરસેવકો-સ્થાનિક ભાજપ સંગઠનના કાર્યકરો છે.પંદર દિવસથી વિતરણમા જોતરાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...