તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ઘુઘલા ગામે કૌટુંબિક કાકીએ ઉછીના પૈસા આપવાની ના પાડતા ભત્રીજાએ માર માર્યો

થોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાવલુ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ

કડીના ઘુઘલામાં રહેતા કૈલાસબેન વિષ્ણુજી ઠાકોર બે દિવસ પહેલા કૈલાસબેન ગામના ખરાબામાં લાકડા લેવા ગયા હતા તે દરમિયાન તેમના કૌટુંબિક ભત્રીજા નાગજીજી રેવાજી ઠાકોર ત્યાં જઈને કહેલ કે કાકી મને રૂપિયા ઉછીના જોઈએ છીએ અને મારે જરૂર છે તમે પૈસા મને આપો ત્યારે કાકી કૈલાસબેન કહેલ તમે અગાઉ પણ ટુકડે ટુકડે હાથ ઉછીના દોઢ એક લાખ રૂપિયા લઇ ગયેલ છો ત્યાં સુધી પણ મને પાછા આપ્યા નથી કહેતા ભત્રીજો નાગજી ઉશ્કેરાઈ મારે પૈસા પાછા નથી આપવા તમારે આપવા છે કે નથી આપવાના કહેતાં કાકીએ ના પાડેલ કે પહેલા આગળ ના રૂપિયા લીધેલા છે તે મને પાછા આપી દો પછી આપીશ કહેતાં ભત્રીજો ઉશ્કેરાઇ જઇ કૈલાસબેનને હાથમા નો ધોકો લઈને મારતા કાકી ને ફેક્ચર થતાં બાવલુ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો